બેઠક Bethak

ગોપાભાઈની ગોપવણી, ને પાગ બાંધે ઉપરણી.

gōpābhāīnī gōpavaṇī, nē pāga bāṁdhē uparaṇī.

Literally
Gopabhai's messy arrangement, tying a scarf as a turban.
What it means
Said of clumsy, absurd, or improvised arrangements made by an incompetent person.

Also said as

  • વાહવારે મીઆં બાંકે, ડગલીમેં સો સો ટાંકે.
  • હાથી ઉપર બેઠો, પણ પેટમાં હાથ ઘાલી જુવે તો લાળા.
  • આજ સેવે ખાધી છે કહી દીવેટ ચાવી ગયા.
  • ઈધર મત આઈઆ ભાઈ, ઓઝલકી ખીબીઆં ઘાસ કાટતી હે.
  • સાખી—મોટાં મોટાં પાગડ બાંધે, માંહે ધાલે ગાભા;
  • લેવા દેવાનું નામ નહીં, ને વાત કરવામાં આભા.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with ગ