- Literally
- If someone dies by jaggery, do not kill them with poison.
- What it means
- There is no need to be harsh when kindness achieves the same result.
- The English proverb Shah set beside it
- Spit not against the heaven, it will fall back on your face.Large bounties we wish to give in vain,But all may shun the offence of giving pain.
Also said as
- મીઠી જીભ રાખવામાં કાંઈ જતું નથી.
- જીભમાં અમૃત, જીભમાં ઝેર.
- બાપની બૈયર કહેવા કરતાં મા કહીએ તો પાણી પાય.
- વચને દરિદ્રતા શી?
- વચને કિં દરિદ્રતા.
- જીભમાં સાકર રાખવી.
- મીઠી જીભ, સર્વ કાર્ય સિદ્ધ.
- જણાં શીરી તો મુલકગીરી.
- જીભમાં ઝેર તો મુલકથી વેર.
- મીઠી જીભમાં વશિકરણ વસે છે.
- વાત કરવી તો ગોળે વીંટી કરવી.
- જીભ ચડાવે ને જીભ પાડે.
- જોડા મારવા તો શાલમાં લપેટીને મારવા.
- સંપત હોય તો દેજો દાનછ, નીકર છલડીએ જશ લેજે.
- દુહરા—તુલસી કહેત પુકારકે, સુનીએ સણ દે કાન;
- હેમદાન ગજદાન તેં, બડા દાન સન્માન.
- સબ ધનકા ધન બચન હૈ, બચન રતનકી ખાન;
- તીન લોકકી સંપત્તિ, રહી બચન નીચ આન.
- છવીએ તો જશ લીજીએ, શકર જેડા સેણુ;
- મરી જવું માનવીઓ, રહે ભલેરાં વેણુ.
- સોરઠા—કાયલડી ને કાગ, વાને વરતારે નહીં;
- છલડીમાં જવાબ, સાચું સોરઠીઓ લઘે.
- ઉપજવે અનુરાગ, કાયલ મન હર્ષિત કરે;
- કડવા લાગે કાગ, રસનાના ગુણ રાખવા.
- પોપટ કાયલ બોલ, થોડા પણ લાગે લસે;
- ઘણા ગુમાવે તોલ, બહુ બોલીને મેડકાં.
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.