બેઠક Bethak

ઘોલકા ઘોલકા કયા કરતે હો, ચાર ભાઈ મીલકે બેઠે વ્હાં ઘોલકા.

ghōlakā ghōlakā kayā karatē hō, cāra bhāī mīlakē bēṭhē vhāṁ ghōlakā.

Literally
Why do you keep saying Gholka, Gholka? Wherever four brothers sit together, there is Gholka.
What it means
Home or a sacred pilgrimage place is wherever family and loved ones gather together happily.

Also said as

  • ઘોલકા.
  • ઘોલકા ઘોલકા કયા કરતે હો, ચાર ભાઈ મીલકે બેઠે વ્હાં ઘોલકા.
  • જ્યાં દેવ ત્યાં જાત્રા.
  • ગાયો વાળે તે ગોવાળ.
  • જ્યાં મામો ત્યાં મોસાળ.
  • જ્યાં બાદશાહ ત્યાં બજાર.
  • અઠેય દ્વારિકા.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with ઘ