- Literally
- With a stick, the millet is threshed.
- What it means
- Some people only respond to force or strict discipline.
Also said as
- (મારથી સીધી વાત થાય છે તે વિષે.)
- ઘોકે જાર ખાજરી, ઘોકે નાર પાધરી;
- ઘોકે ડાબું દોહેવા દે, ઘોકે છોકરું છાનું રહે.
- સોટી વાગે ચમચમ, વિદ્યા આવે રમઝમ.
- માર ચૌદમું રત્ન છે.
- લાકડી આગળ બકરી નાચે.
- માર સાર ને છવે દાતાર.
- માર ખુદું ને કર સુધું.
- ટીપ્પા વગર પાંસરું થાય નહીં.
- કાપ્યા વગર ફળ પણ ફળે નહીં.
- (રેંટીઆ) ત્રાકનો પણ ડર કહ્યા વગર સાઈ ફંટાય નહીં.
- સો પટાઈત ને એક લડાઈત.
- ભય વગર પ્રીત નહીં.
- ત્યાં ગાળ ને લાત ત્યાં સીધી વાત.
- મારથી ભૂત પણ નાસે.
- ઝાંઝેડું ઝટ મળે,
- માંકુ મદારી આગળ પાંસરું.
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.