બેઠક Bethak

ઘોડી પાછળ વછેરું.

ghōḍī pāchaḷa vachēruṁ.

Literally
A foal behind the mare.
What it means
Things naturally follow their source or cause.
The English proverb Shah set beside it
When the crow flies its tail follows.

Also said as

  • સોય પાછળ દોરો.
  • ઘોડી પાછળ વછેરું.
  • સોય પાછળ દોરા.
  • ગાય પાછળ વાછરું.
  • ખોખ પાછળ વરેરું.
  • પીસકાલી હાલે ત્યારે પુંછડી પણ હાલે.
  • ખાવે નાચ્યા, એટલે બાવલી નાચી.
  • મીઆં બોલ્યા ત્યારે દહાડી પણ હાલી.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with ઘ