બેઠક Bethak

ઘેઠાની ડાળ કાપવી નહીં.

ghēṭhānī ḍāḷa kāpavī nahīṁ.

Literally
Do not cut the branch you are sitting on.
What it means
Do not harm the source of your own support.
The English proverb Shah set beside it
Cast not dirt in the well that gives you water.

Also said as

  • ખાવાની થાળીમાં હગવું નહીં.
  • આંખ કાણી કરવી પણ દિશા કાણી કરવી નહીં.
  • વીસામાનું ઠેકાણું બગાડવું નહીં.
  • ખારા દરિયામાં મીઠી વીરડી.
  • દોસ્ત વગર દુનીઆ સુની અથવા અકારી.
  • ખાવું તેનું ખોદવું નહીં.
  • આશ્રયના સ્થાનને અવિચળ વાંચવું.
  • લુણહરામ થાવું નહીં.
  • લુણના સાચા તેને પ્રભુ રાખે.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with ઘ