બેઠક Bethak

ઘેલી સૌ પહેલી.

ghēlī sau pahēlī.

Literally
The crazy one is the first one.
What it means
Foolish people are always the first to rush into things without thinking.

Also said as

  • પોઢીઆ પેહેલી છાંટ ઉતાવળ કરે.
  • મોરલે ગાડે મટુબાઈ.
  • ગામ કરતાં ધાયેછ ઉતાવળી.
  • વગર આગે બળી મરે.
  • ઝેરદાર બાયડી છાછઆમાં કૂદી પડે.
  • દાહ લાગે ત્યારે સીંચાણે સૌ પહેલો.
  • હેળીનું નાળિયર.
  • મડદું ઉપડે ત્યારે દુણીવાળો સૌથી આગળ થાય.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with ઘ