બેઠક Bethak

ઘઉંની કણુક જેમ કેળવે તેમ કેળવાય.

ghauṁnī kaṇuka jēma kēḷavē tēma kēḷavāya.

Literally
Wheat dough can be molded however it is kneaded.
What it means
Children or subordinates can be shaped into whatever character they are trained to become.

Also said as

  • ઘઉંનાં ઘેબર ને થુલી બન્ને થાય.
  • ઘડીની કાઇને ખબર છે?
  • ઘડી ગઈ જે આનંદની, જીવિતકા ફલ સોય.
  • ઘડી ગઈ તે સોનાની.
  • ઘડીઘડીનાં ઘડીઆળ જુદાં વાગે.
  • વડીમાં તોલે ને ઘડીમાં માસો.
  • ઘડીઘડીના રંગ જુદા.
  • ઘડોલાડવા કરવા.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with ઘ