બેઠક Bethak

ઘરનાં ઉઠ્યાં વનમાં ગયાં વનમાં ઉઠી લાહ્ય.

gharanāṁ uṭhyāṁ vanamāṁ gayāṁ vanamāṁ uṭhī lāhya.

Literally
Leaving home they went to the forest, and a fire broke out in the forest.
What it means
Escaping one trouble only to encounter a much worse calamity elsewhere.
The English proverb Shah set beside it
Out of the frying pan into the fireFrom bad to worse.The thrush avoiding a trap, fell into birdlime.

Also said as

  • ઘરનાં ઉઠ્યાં વનમાં ગયાં, વનમાં લાગી લાહ્ય.
  • ઊલમાંથી નીકળી ચૂલમાં પડ્યાં.
  • અલા ગઈ ને અલા આવી.
  • ઘરમાં ખાધા રાંડે, ને બહાર ખાધા ભૂતે.
  • કફનફાટ ગયો ને મેખમાર આવ્યો.
  • ભૂત મરે ત્યાં પલીત જાગે.
  • સુખને માટે સાસરે ગઈ ત્યાં દુખનાં ઉગ્યાં ઝાડ.
  • સાત (અથવા નવ) સાંઘે ત્યાં તેર તૂટે.
  • કાળી કુતરીને કાને કીડા, એક ગઇ ને બીજી પીડા.
  • અવાડામાંથી નીકળી કૂવામાં પડવું.
  • શયતાનસૈ કીતનાહી દુર ભાગે,
  • મગર કુમખખ્ત આગેકા આગે.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with ઘ