બેઠક Bethak

ઘરનાં ઉઠ્યાં વનમાં ગયાં વનમાં ઉઠી લાહ, ઊલમાંથી નીકળી ચૂલમાં પડ્યાં.

gharanāṁ uṭhyāṁ vanamāṁ gayāṁ vanamāṁ uṭhī lāha, ūlamāṁthī nīkaḷī cūlamāṁ paḍyāṁ.

Literally
Those who left home went to the forest, in the forest a fire started; escaped from the frying pan and fell into the hearth.
What it means
Moving from one bad situation into an even worse one.
The English proverb Shah set beside it
Out of the frying pan into the fireFrom bad to worse.The thrush avoiding a trap, fell into birdlime.

Also said as

  • ઘરનાં ઉઠ્યાં વનમાં ગયાં, વનમાં લાગી લાહ.
  • ઊલમાંથી નીકળી ચૂલમાં પડ્યાં.
  • અલા ગઈ ને બલા આવી.
  • ઘરમાં ખાધા રાંડે, ને બહાર ખાધા ભૂતે.
  • કફનફાહ ગયો ને મેખમાર આવ્યો.
  • ભૂત મરે ત્યાં પલીત જાગે.
  • સુખને માટે સાસરે ગઈ ત્યાં દુઃખનાં ઉગ્યાં ઝાડ.
  • સાત (અથવા નવ) સાંથે ત્યાં તેર તૂટે.
  • કાળી કુતરીને કાને કીડા, એક ગઈ ને બીજી પીડા.
  • અવાડામાંથી નીકળી કૂવામાં પડવું.
  • શયતાનસે કીતનાહી દુર ભાગે,
  • મગર કમબખ્ત આગેકા આગે.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with ઘ