બેઠક Bethak

ઘરના ભુવા ને ઘરના જંધદીઆ.

gharanā bhuvā nē gharanā jaṁdhadīā.

Literally
The house's exorcist and the house's complainant.
What it means
When one person controls all sides of a dispute, justice is impossible.

Also said as

  • પોતે દાદી, પોતે ફરીઆદી, ને પોતે ન્યાય ચુકાવે.
  • માંડવે ગાએ કે જાનમાં ગાએ (બધે પોતે).
  • ગઢા ચાર ને ગદાની મા સાક્ષી.
  • તારણે ગાએ કે માંડવે ગાએ.
  • એ ભગવાન એના એ.
  • ઘરની મંડળી (સાધુની) ને આવે મહંત.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with ઘ