બેઠક Bethak

ઘરડા માણસો હોય તે જ પોતાની બુદ્ધિથી ગાડાને વાળી શકે છે. એમાં જોરનું કામ નથી, કળનું કામ છે. બુદ્ધિનું કામ છે. એટલે જ કહેવતો પડી છે—ઘરડાં ગાડાં વાળે.

gharaḍā māṇasō hōya tē ja pōtānī buddhithī gāḍānē vāḷī śakē chē. ēmāṁ jōranuṁ kāma nathī, kaḷanuṁ kāma chē. buddhinuṁ kāma chē. ēṭalē ja kahēvatō paḍī chē—gharaḍāṁ gāḍāṁ vāḷē.

What it means
Not written up yet.
બૃહદ કહેવત કથાસાગર (Bruhad Kahevat Kathasagar) (1920) · read from the scan by machine — the Gujarati itself is unchecked · awaiting its meaning

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with ઘ