- Literally
- The old ones turn the carts.
- What it means
- Experience is necessary to handle difficult tasks.
Also said as
- ઘરડા ધાંચમાંથી ગાહું કહાડે.
- ઘરડાની અક્કલે ચાલે તે કદી ન ભૂલે.
- ઘરડા જે ગત જાણે તે નાના ન જાણે.
- ઘરડા વગર ઘરનું ઢાંકણ નહીં.
- ઘરડાનુંજ ઘર.
- ઘરડાં પૂછ્યાનું ઠેકાણું છે.
- જેના ઘરમાં ઘરડું નહિ તેનું ઘર ગધેડે ચહડે.
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.