બેઠક Bethak

ઘર વેચીને તીર્થ કરવા જવું.

ghara vēcīnē tīrtha karavā javuṁ.

Literally
To sell the house and go on a pilgrimage.
What it means
To ruin oneself in the pursuit of a superficial goal.
The English proverb Shah set beside it
To deal fool's doll.

Also said as

  • (દુઃખી થવાની નિશાની.)
  • ઘર વેચીને તીર્થ કરવા જવું.
  • નાગા થઈને ચંદરવા બાંધવા.
  • લાહી લુહીને વર ઘોડે ચઢ્યા.
  • રંગ હે નરંકુ કે પુંક દીયા ઘરંકુ.
  • જોડકણું—વતન ફેડીને લાવીએ વહુ, પછવાડે દુઃખ પામીએ બહુ;
  • ધર્મ સંજોગે બાયડી મરે, તો ડાંડીઓ થઈ દેશમાં ફરે.
  • પાપ જોગે પુરુષ મરે, તો પછી રાંડનારી શું કરે ?
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with ઘ