- What it means
- Left blank on purpose. The scan is damaged here and the words are not certain enough to translate — English written over a guess would hide the guess rather than fix it. The Gujarati above is what could be read.
Also said as
- એક તરફ રામ, એક તરફ ગામ.
- શ્રીમાનના કચરા, તે ગરીબના પેટવરા.
- મીઆં ચોરે પળી પળી, અલ્લા ચોરે કુંપી કુંપી.
- મીઆં ચોરે મુઠે, ને અલ્લા ચોરે ઊંટે.
- સૌનીના સો, ને લુહારના એક.
- મોટા હાંલ્લાની ખરવાડ.
- સાસુના સો દહાડા તો વહુના એક દહાડા.
- સુઇનું સારું તે લુહારનાં લોહાડામાં જાય.
- અર્ધમાં રામ ને અર્ધમાં ગામ.
- મોટાની એઠમાં ગરીબનો ગુજરો.
- મોટાના ઉતાર તે ગરીબના શણગાર.
- સો દહાડાની પાવસ, એક દહાડાની વાવસ.
- હાથીને હૈયા સમું તે ગધેડાને ગળાજોળ.
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.