- Literally
- One hundred turns of a hand-mill, and one swing of a church bell.
- What it means
- A single decisive act by a powerful person outweighs endless petty labors by ordinary people.
Also said as
- ઘંટીના સો ફેરા, ને ઘંટનો એક ફેરા.
- એક તરફ રામ, એક તરફ ગામ.
- શ્રીમાનના કચરા, તે ગરીબના પેટવરા.
- મીઆં ચોરે પળી પળી, અલ્લા ચોરે કુંપ્પી કુંપ્પી.
- મીઆં ચોરે મુઠે, ને અલ્લા ચોરે ઊંટે.
- સોનીના સો, ને લુહારના એક.
- મોટા હાંલ્લાની ખરવાડ.
- સાસુના સો દહાડા તો વહુનો એક દહાડો.
- સુઈનું સારું તે લુહારનાં લોહડામાં જાય.
- અર્ધમાં રામ ને અર્ધમાં ગામ.
- મોટાની એઠમાં ગરીબનો ગુજરા.
- મોટાના ઉતાર તે ગરીબના શણગાર.
- સો દહાડાની પાવસ, એક દહાડાની વાવસ.
- હાથીને હૈયા સમું તે ગધેડાને ગળાબળ.
- હાથી મુખસે ગીર પક્યો, ઘટયો ન ગજકા અહાર;
- કીડી મુખમેં લે ચણી, પોષણકું પરિવાર.
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.