બેઠક Bethak

ઘાંચીનો બળદ આખો દહાડો ફર્યો, પણ ઠેરના ઠેર.

ghāṁcīnō baḷada ākhō dahāḍō pharyō, paṇa ṭhēranā ṭhēra.

Literally
The oil-presser's bull walked all day, but remained exactly where it started.
What it means
Describes someone who works hard but makes no real progress.
The English proverb Shah set beside it
Like a mill horse, that goes much but performs no journey.

Also said as

  • એક બે ને એકે નહીં.
  • સાંગા ખેડકું કરી આવ્યો.
  • ઘાંચીનો બળદ આખો દહાડો ફર્યો પણ ઠેરના ઠેર.
  • કાકા માંઆ તો પુઇ રાંઆ.
  • આખી રાત દળી દળીને ઢાંકણીમાં ઉધરાગ્યું.
  • કાંત્યું પીંજ્યું રુંનું.
  • આડાઅવળા ને આશીર્વાદ.
  • રણીઆ ગઢવી ક્યાં ગયા હતા? તો કહે ઘેરના ઘેર, ને ભરડકા ભેર,
  • બે મહિના ગામ જઈ આવ્યા, તો ઘેર પચાસ પરણા આવ્યા.
  • આખી રાત રઇ, ને એક ડોસી મુઇ.
  • હરીભાઇ વડોદરૂં.
  • હીરે ઘોધે જઇ આવ્યો,
  • સામુ મૂવાં, ને વહુએ જણ્યું, ઘરમાં ત્રણનાં ત્રણ.
  • ગામ જઇ આવ્યા, મુંડાવી આવ્યા અથવા મુંડ કરી આવ્યા.
  • ખાતરીભાઇ ખાડમાં તે ખાડમાં.
  • ધોઇ હથેળીમાં ધુળ ભરી.
  • લીંબડે ચડ્યા, પીપળે ચડ્યા, પણ ઠેરના ઠેર.
  • શેઠ ક્યાં, તો કહે જ્યાં ને ત્યાં.
  • કંથડા એડી શાણીઓ જેમા લા નહીં કે સા.
  • કાકા ક્યાં તો કહે ઠેરના ઠેર.
  • મેહનત બરબાદ, ગુનાહ લાજમ.
  • વેહેલા ઉઠ્યા ને ભૂલા પડ્યા.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with ઘ