- Literally
- The oil-presser's ox walked all day, yet remained in the exact same place.
- What it means
- Said of continuous labor that results in no real progress.
Also said as
- એક બે ને એકે નહીં.
- સાંગા જોડાણું કરી આવ્યો.
- ઘાંચીના બળદ આખો દાહડો ફર્યો પણ ઠેરના ઠેર.
- કાકા માંધ્યા તા પુઈ રાંધ્યાં.
- આખી રાત દળી દળીને ઢાંકણીમાં ઉધરાવ્યું.
- કાંત્યું પીંજ્યું રતું ર.
- આડાઅવળા ને આશીર્વાદ.
- રળીઆ ગઢવી ક્યાં ગયા હતા? તા કહે ઘેરના ઘેર, ને ભરડકા ઘેર,
- એ મહિના ગામ જઈ આવ્યા, તા ઘેર પચાસ પરોણા આવ્યા.
- આખી રાત રેઈ, ને એક ડોસી મુઈ.
- હરીભાઈ વડોદરૂં.
- હીરા ઘોઘે જઈ આવ્યો,
- સામુ મૂવાં, ને વહુએ જણ્યું, ઘરમાં ત્રણનાં ત્રણ.
- ગામ જઈ આવ્યા, મુંડાવી આવ્યા અથવા મુંડ કરી આવ્યા.
- ખાતરીભાઈ ખાડમાં તે ખાડમાં.
- ઘોઈ હથેળીમાં ધૂળ ભરી.
- લીંબડે ચડ્યા, પીપળે ચડ્યા, પણ ઠેરના ઠેર.
- શેઠ ક્યાં, તા કહે જ્યાં ને ત્યાં.
- કંથડા એડી શીણીઓ જેમા લા નહીં કે સા.
- કાકા ક્યાં તા કહે ઠેરના ઠેર.
- મેહનત બરબાદ, ગુનાહ લાજમ.
- વેહલા ઉઠ્યા ને ભૂલા પડ્યા.
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.