- Literally
- Even if one has many children, they cannot be given away to a monk, and even if one has much money, it cannot be thrown away.
- What it means
- No matter how abundant one's resources or family members are, they are still precious and should not be wasted or discarded carelessly.
Also said as
- ઘણું ખવરાવી થોડું કહે તે ફક્ત "મા" કહે.
- ઘરઘરણાના વરઘોડા નહીં.
- ઘર ગયું. ૨ ઘર ઘાલ્યું. ૩ ઘરનું ધંધાલીલું થયું.
- ઘર ફીકરફાટ છે.
- ઘરજમાઈ જાયકા, પ્રથમ જાઈ ધી;
- એ ત્રણેને જે ગુણ કરે, તે ગધે પાયા ઘી.
- ઘર જાણે પાડોસી, ને કુળ જાણે વેહેવાઈ.
- ઘરના ને ઘરના ચોર પકડાય નહીં.
- ઘરબારના સુખીઆ, તાટના જમા ને સુતળીના બળીઆ.
- ઘરભંડાને માંહે પેલમપેલ, રણી રવે રેટલા, ને ગોલી ખાય ગોળ.
- ઘરડી ઘોડી, લાલ લગામ, કાઈ ન આપે એક બદામ, દેખોરે થોડીકા દમામ.
- ઘરડાં વગર ઘર નહીં, ને વહુ વગર વર નહીં.
- ઘરડાંવડે ઘર, ને હાદેમવડે નગર.
- ઘરડાં સાસુ મૂર્ખાં ને ચામડાનું તાણું તુટ્યું.
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.