બેઠક Bethak

ગરીબના નિશાસા નખાદ વાળે.

garībanā niśāsā nakhāda vāḷē.

Literally
The sighs of the poor bring complete ruin.
What it means
Oppressing or causing suffering to the helpless brings ultimate destruction upon the oppressor.

Also said as

  • ગરીબનું ખાય તેનું સત્યાનાશ જાય.
  • ગરીબના પૈસા ખાવા તે લોહીના ઘુંટડા.
  • ગરીબને મારે તેનું જાય આડે બ્યારે.
  • ઢાહરો—તુલસી હાય ગરીબકી, કબહુ ન ખાલી જાય;
  • મુએ ઢોરકે ચામસેં, લુહા ભસ્મ હો જાય.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with ગ