- Literally
- When a poor man speaks he receives slaps, but when a great man speaks he receives applause.
- What it means
- Society disregards the words of the poor while flattering whatever the wealthy or powerful say.
Also said as
- દીનનું ડહાપણ દાટ.
- ગરીબ સગું તે ગણતરીમાં નહીં.
- નાને મ્હોયે મોટી વાત કરવી, તે જખ મારવાની.
- ગરીબ ગમારમાં ખપે.
- કાઈ ગરીબ થશે નહીં.
- લેંઢાનું લાકડું.
- વાઘે માર્યો માનવી તેના શો ઇનસાફ?
- મોટાની પાંચશેરી ભારે.
- સારાને સાગમટે નાતરાં, ગરીબને કાઈ ગણે નહીં.
- લોહી (ચામડીમાં) હોય ત્યાં સુધી સઉ સગું.
- મોટા કહે મેવાળાની ભાજી, શ્રોતા કહે સૌ હાજી હાજી.
- સૌ સારાના સગા, ગરીબનું સગું કાઈ નહીં.
- ચોપરો—મોટા જે બોલે તે છાજે, ઉપર ઢોલ ધનમણ વાજે;
- નાના બોલે તે વાએ જાય, ઉપર ગડદા પાટુ ખાય.
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.