બેઠક Bethak

ગરીબ બેલે તે ટપલા પડે, ને મેટા બેલે ત્યારે તાળીઓ પડે.

garība bēlē tē ṭapalā paḍē, nē mēṭā bēlē tyārē tāḷīō paḍē.

Literally
When the poor man speaks, slaps fall, and when the rich man speaks, applause falls.
What it means
Society punishes the poor for speaking their minds while praising the wealthy for the same words.
The English proverb Shah set beside it
The poor man's wisdom is buried.The poor man has no relations.The poor man is counted as a fool.The poor man has no friends.The rich man's word is law.

Also said as

  • દીનનું ડહાપણ દાટ.
  • ગરીબ સગું તે ગણતરીમાં નહીં.
  • નાને મ્હોયે મોટી વાત કરવી, તે જખ મારવાની.
  • ગરીબ ગમારમાં ખપે.
  • કાઈ ગરીબ થશે નહીં.
  • લોઢાનું લાકડું. વાઘે માર્યો માનવી તેને શો ઇનસાફ?
  • મોટાની પાંચશેરી ભારે.
  • સારાને સાગમટે નેતરાં, ગરીબને કાઈ ગણે નહીં.
  • લોહી (ચામડીમાં) હોય ત્યાં સુધી સગે સગું.
  • મોટા કહે મોવાળાની ભાછ, શ્રોતા કહે સૌ હાછ હાછ.
  • સૌ સારાના સગા, ગરીબનું સગું કાઈ નહીં.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with ગ