- Literally
- A liar came to a liar's house, listen, Mr. Liar.
- What it means
- When two dishonest people meet, they try to outdo each other with tall tales.
Also said as
- (ભીડા મારવા વિષે.)
- કાંકરા ઉડે ત્યાં વાંસજળ પાણી દેખાડવું.
- ખરે બપોરે તારા બતાવવા.
- ધૂળ હોય ત્યાં પાણી બતાવવું.
- જુઠું બોલવું ત્યારે કંજુસાઈ કરવી નહીં.
- ટહાડા પહારનું ડીંગ મારવું, તે દ્બળું ન મારવું.
- બાર મણનું કહાવું, ને તેર મણનું બી.
- ભીડા મારવા.
- એક પૂણી પડી, તેમાં બાર ગામ દબાઈ ગયાં.
- આંબલીએ કહેલાં બતાવવાં.
- આંબા આંબલી બતાવવાં.
- બાર કાસના માંડવા અને તેરા કાસના વાંસ દીઠા.
- આંધળા ચોરે ચાદરહું દીઠું.
- હથેળીમાં પરમેશ્વર દેખાડવા.
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.