બેઠક Bethak

ગાંઠે પુરે ને બોલવામાં શૂરો.

gāṁṭhē purē nē bōlavāmāṁ śūrō.

Literally
Full in purse and brave in speech.
What it means
Said of a wealthy person who can afford to speak boldly and act with total confidence.

Also said as

  • હામ, દામ ને ડામવાળા ચાહે તે કરે.
  • જેને ખખકે ખીલા હેઠ, નવસે નવાણું રૅકડી.
  • જેના હાથ લાંબા તે બધે પહોંચી વળે.
  • પાંચે પહોંચ્યે સબદો તે ધાર્યું ઉતારે.
  • પાંચ આંગળીએ પહોંચ્યા સબદો.
  • નાંખી નજર પહોંચે નહીં તેનાથી કાંઈ બને નહીં.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with ગ