બેઠક Bethak

ગાંઠનું ખાવું ને ગાંડા સાથે જવું (મૂર્ખાઈનાં ચિહ્ન).

gāṁṭhanuṁ khāvuṁ nē gāṁḍā sāthē javuṁ (mūrkhāīnāṁ cihna).

Literally
Eating from one's own pocket and accompanying a madman (signs of foolishness).
What it means
Spending one's own resources only to endure the company or trouble of a fool is pure foolishness.

Also said as

  • ગાંઠનું ખાવું ને ગાંડા સાથે જવું.
  • ગાંઠના દોકડા ખરચી ગઢ પાડવા.
  • ગાંઠ ખરચી શું ખાવું.
  • ખાવી ધૂળ ને માંહે કાંકરા.
  • ખાવાનાં ગાખર ને માંહે કાંટા.
  • ગાંઠનું ગોપીચંદન ગુમાવવું.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with ગ