બેઠક Bethak

ગાંઠનું ખાવું ને ગાંડા સાથે જવું (મૂર્ખાઈનાં ચિહ).

gāṁṭhanuṁ khāvuṁ nē gāṁḍā sāthē javuṁ (mūrkhāīnāṁ ciha).

Literally
Eating from one's own knot and going with a fool (signs of foolishness).
What it means
Spending your own money to support a fool's bad decisions is the height of stupidity.

Also said as

  • ગાંઠનું ખાવું ને ગાંડા સાથે જવું.
  • ગાંઠના દૈકડા ખરચી ગઢ પાડવો.
  • ગાંઠ ખરચી ગુ ખાવું.
  • ખાવી ધૂળ ને માંહે કાંકરા.
  • ખાવાનાં ગોખરૂ ને માંહે કાંટા.
  • ગાંઠનું ગોપીચંદન ગુમાવવું.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with ગ