- Literally
- A filter cannot be tied to the mouth of the village.
- What it means
- You cannot stop people from talking or gossiping about you.
- The English proverb Shah set beside it
- No dish pleases all tables alike.Do as you like, you cannot curb men's tongues.
Also said as
- ફ્વાને મ્હોડે ઢાંકણુ દેવાય પણ ગામને મ્હોડે ઢાંકણું ન દેવાય.
- ગામને મ્હોડે હુયે દેવાય નહીં.
- દુનીયા તો દેખે તેવું ભાખે.
- ગામ વચ્ચે ફ્વા, તે કાઈ કહે ઊંડા ને કાઈ કહે છીછરા.
- દુનિયા હફત રંગી છે.
- દુનિયા દ્વે રંગી છે.
- દુનિયા છે, આમ પણ બોલે ને આમ પણ બોલે.
- અલકફી હલક, કીસીને બંધ કીયા હે.
- જગત જીતાયું નથી.
- મારનારના હાથ ઝલાય, પણ બોલનારની જીભ ઝલાય નહીં.
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.