બેઠક Bethak

ગામ હોય ત્યાં ઠેડવાડો હોય.

gāma hōya tyāṁ ṭhēḍavāḍō hōya.

Literally
Where there is a village, there is a refuse heap.
What it means
Every community or situation has its inevitable flaws and unpleasant aspects.
The English proverb Shah set beside it
Roses have their thorns.

Also said as

  • ગામ હોય ત્યાં ઠેડવાડા હોય.
  • ધાંધલીઆં ધુણે, તે પાંચ પડોશીને પુણે.
  • ગામ હોય ત્યાં ઉકરડા હોય.
  • જ્યાં રંધાય ત્યાં ગંધાય.
  • જ્યાં મંડાય ત્યાં છંડાય.
  • કુટુંબમાં માણુસ હોય, તેમાં નરમ ગરમ પણ હોય.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with ગ