બેઠક Bethak

ગામ ભાગીને (લુંટીને) ચોરાસી (બ્રાહ્મણની) કરવી.

gāma bhāgīnē (luṁṭīnē) cōrāsī (brāhmaṇanī) karavī.

Literally
To break the village and feed eighty-four (Brahmins).
What it means
To commit a great crime and then try to atone for it with a show of charity.

Also said as

  • ગામ ભાગીને ચોરાસી કરવી.
  • ભેંસ ચોરીને પીલાનું દાન કરવું.
  • એરણ ચોરીને સોયનું દાન કરવું.
  • દાહરો—રાંપની ચોરી કરે, કરે સોયનું દાન;
  • ઊંટ ચડી જોયા કરે, કેમ નાવ્યું વિમાન.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with ગ