- Literally
- To give one curse and hear ten.
- What it means
- Starting a conflict that results in a much worse outcome for oneself.
Also said as
- ફાટી ધોઈ કાદવ કાઢાડવે.
- રાણીને બોલાવી ચોરે બેસવું.
- દાસીને બોલાવી ખુંણે પેસવું.
- ગારામાં પથરા નાંખીએ તે છાંટા ઊડે ને લુગડાં બગડે.
- ગાળે ગુમડાં થતાં નથી.
- એહને છેડીને ઉતાર જેવું થવું.
- ગાળ દે તેનું મ્હોં ગંધાય.
- ભાંડે તે ભંડાય, નિંદે તે નિંદાય.
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.