બેઠક Bethak

ગજ પ્રમાણે ગાતર કરવી.

gaja pramāṇē gātara karavī.

Literally
Make the bed according to the yardstick.
What it means
One should live within their financial means.
The English proverb Shah set beside it
We must live within our means.Cut your coat according to your cloth.Stretch your legs according to your coverlet.Little ships should keep the shore,Larger ships may venture more.

Also said as

  • રોડ પ્રમાણે સાથરા કરવા.
  • હંગણી વગર રેચ લેવા, ને ગજ ઉપરાંત ચાલવું તે બરાબર.
  • ઘંટી પ્રમાણે ઓરણું, ને ચુલા પ્રમાણે ઓરણું.
  • ક્રીડીની ગાં—માં કાશના ડામ.
  • લાંણાની સાથે ટુંકા જાય, મરે નહિ તો માંદા થાય.
  • ડગલાં ભરીએ જોઇ, તો રેવું પડે ન કાઇ.
  • પાથરણું જોઇ પગ તાણો.
  • જોઇતા રાખો વરે તેનો ન ખુટે ધરા.
  • ગજું વિચારી કામ કરવા વિષે.
  • ગજું વિચારી કામ કરો.
  • ઘર પ્રમાણે બારસાખ.
  • ઘર પ્રમાણે મેલ.
  • ગજ પ્રમાણે ખરચ કરો.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with ગ