- Literally
- Lost reputation does not come back.
- What it means
- Once one's honor and good name are ruined, they can never be fully restored.
Also said as
- નાક ગયા પછી જીવતર ધૂળ.
- મણનું માથું જન્મે, પણ નવટાંકનું નાક ન જન્મે.
- વધેવાર કાણે નાનગે છે.
- અણી સાયની, આબરૂ રાણી.
- મરદને આબરૂ એ જ માયા.
- વે પાણી મુલતાન ગયાં.
- મોતીનું પાણી ઊતર્યું તે ઊતર્યું.
- મેશ મ્હોંએ બેઠી તે ઊતરે નહીં.
- કાળ જાય પણ કલંક જાય નહીં.
- ઢાહરા—લાજે સંપન પામીએ, લાજે મોટાં માન;
- લાજ વિનાનાં માનવી, તેના લાંબા કાન.
- વેળા વળે, વિત વળે, વળે વિદેશથી વહાણ;
- વોરી જ્વાલા વધુ વળે, વળે ન ખ્યાતી જાણ.
- નફી પ્રીતી જગતમેં, જગત સરાહે જાલી;
- ટાકા જીવન સફલ હે, કહત “અકબર”શાલી.
- લજ્જાણે તો જીવ રણ, લજવિણુ જીવ મરણ;
- એ તો માગું સાંપાં, રણ તો દેનું રણ.
- સોરઠા—લેશો ભાષાણુ, કુંડીઓ કાલે સાંપડશે;
- પણ મેસ બેઠી માલા, આલાની ઊતરશે નહીં.
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.