બેઠક Bethak

ગાહું નાવમાં ને નાવ ગાડાં ઉપર (વખતે વખતે પ્રસંગ પડે તેમ થાય છે.)

gāhuṁ nāvamāṁ nē nāva gāḍāṁ upara (vakhatē vakhatē prasaṁga paḍē tēma thāya chē.)

Literally
The cart in the boat and the boat on the cart.
What it means
Circumstances change and roles are reversed depending on the situation.

Also said as

  • ગાહું નાવમાં ને નાવ ગાડાં ઉપર.
  • માથું પાઘડીમાં ને પાઘડી માથા ઉપર.
  • ઘોડા ઉપર ચહડીએ ત્યારે આપણે સવાર.
  • ઉતરીએ ત્યારે ઘોડા સવાર.
  • નવ નાડીઓ જીવ તે ગમે તે નાડે ચઢી જાય.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with ગ