બેઠક Bethak

ગગનમાં હજી તો ગાજે છે.

gaganamāṁ hajī tō gājē chē.

Literally
It is still thundering in the sky.
What it means
The danger or trouble is still looming in the distance and has not yet passed.

Also said as

  • ગજની ઘોડી ને સવા ગજનું ભાડું.
  • ગજવાં હોય ભારી, તો નિસ જઈએ વાડી.
  • ગડબડ ગોટા ને સાહેબ મોટા.
  • ગઢ છતી આવ્યા.
  • ગણ્યા તાણા ને ગણ્યા વાણ્યા તેમાંથી ક્રાણુ લે?
  • ગદા વચ્ચે નાંખીને ચાલ્યા ગયા.
  • ગદા દે ગદાને ગાય, પામજે તું ગદાની માય.
  • ગધેડી વગડ્યા વગર વીયાય નહીં.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with ગ