બેઠક Bethak

ગાડાં તળે કુતરું, તે જાણે બધા ભાર હું તાણું છું.

gāḍāṁ taḷē kutaruṁ, tē jāṇē badhā bhāra huṁ tāṇuṁ chuṁ.

Literally
The dog under the cart thinks, 'I am pulling all the weight.'
What it means
People often overestimate their own contribution to a collective effort.

Also said as

  • ટીટોડી પગ ઊંચા રાખી સુવે, તે એમ ધારે છે કે આકાશ અધર મારે પગે રહ્યું છે.
  • દાતણ કરતાં ડાકું હલાવ્યું, તે જાણે મને માનીતી ગણી.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with ગ