બેઠક Bethak

દ્વિહરા—નાના કણ પણ રાઈના, પાંખી તોએ મૂછ;

dviharā—nānā kaṇa paṇa rāīnā, pāṁkhī tōē mūcha;

Literally
Small grain but of mustard, even if broken it has a mustache.
What it means
Even in a diminished state, a person of quality retains their dignity.

Also said as

  • ધરડા તોએ ગરાસીઓ, ભાગી તોએ ભરૂચ.
  • ધરડા તો પણ બળદીઓ, તોફાની તોપણ ગાય;
  • વકરેલા પણ વાણીઆ, રૂઠેલી પણ માય.
  • મેળા તોપણ મહીપતિ, શઠ પણ સત્તાધીશ;
  • સુતેલા તોય કેસરી, ઊંધેલા પણ ફણીશ.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with દ