બેઠક Bethak

દુખતો માણસ તરણાં ઝાલે.

dukhatō māṇasa taraṇāṁ jhālē.

Literally
A suffering man grabs at straws.
What it means
A person in distress will try anything, no matter how futile, to find relief.

Also said as

  • દુખતો માણસ તરણાં ઝાલે, અથવા તરણે બાઝે.
  • હાથ દીધે હગામણ રહે નહીં.
  • વિપત પડે સૌ વલખાં મારે.
  • દુખતાં સેવાળ પકડીએ તેથી ઉગારો થાય નહીં.
  • દુહરો—વિપત પડે વલખીએ નહીં, વલખે વિપત ન જાય;
  • વિપત વેળા ઉદ્યમ કીજીએ, ઉદ્યમ વિપતને ખાય.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with દ