બેઠક Bethak

દુઃખનું ઓસડ દહાડા,

duḥkhanuṁ ōsaḍa dahāḍā,

Literally
The medicine for sorrow is days.
What it means
Time heals all grief.

Also said as

  • દુઃખ પડે ત્યારે ધીરજ રાખવી.
  • જેમ દિવસ વીતે તેમ દુઃખ વિસારે પડે.
  • જીવ સ્વભાવે જ ભૂલકણો છે.
  • ભૂલી જવાનું કહેવું પડતું નથી.
  • દહાડા—દીન ગણુતાં માસ ગયા, વર્ષે આંતરીઆં;
  • સુરત ભૂલી સાહેણા, નામે વીસરીઆં.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with દ