- Literally
- Sugar mixed in milk.
- What it means
- A perfect, harmonious combination.
Also said as
- હીરા ને કુંદનમાં જડયો.
- રૂપાળો ને શણગાર્યો.
- જેવું રૂપ તેવા ગુણવાળો.
- ટાઢુરો—વિદ્યા સાથે દ્રવ્ય મળી, રહે ન એહે ઠામ.
- સેનાની કિંમત ઘણી, નહીં સુગંધી નામ.
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.