બેઠક Bethak

ડુબતા માણુસ તરણાં ઝાલે.

ḍubatā māṇusa taraṇāṁ jhālē.

Literally
A drowning man catches at straws.
What it means
Desperate people in crisis seize upon any tiny hope or help available.

Also said as

  • ડુબતા માણુસ તરણાં ઝાલે, અથવા તરણે બાઝે.
  • હાથ દીધે હગામણ રહે નહીં.
  • વિપત પડે સૌ વલખાં મારે.
  • ડુબતાં સેવાળ પકડીએ તેથી ઉગારો થાય નહીં.
  • દાહરો—વિપત પડે વલખીએ નહીં, વલખે વિપત ન જાય;
  • વિપત વેળા ઉદ્યમ કીજીએ, ઉદ્યમ વિપતને ખાય.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with ડ