બેઠક Bethak

ડોસો પરણે અને ડોસો ગાય.

ḍōsō paraṇē anē ḍōsō gāya.

What it means
Not written up yet.

The same thought elsewhere

  • બુઢ્ઢો પરણું ળાવડી, અભણયે બેસે રાજ; ઓજ ઊઠાવે બળદિયા, એ સૌ પરને કાજ. ગુજરાતી
  • ‘બુઢ્ઢો વ્યાહ કરે, પડોસિયાં કો સુણ હો ગયા.’ હિંદી
  • જીવાન વહુ ને બુઢ્ઢો લાડો, એનો રોજ ઊઠીને ભવાડો. ગુજરાતી
બૃહદ કહેવત કથાસાગર (Bruhad Kahevat Kathasagar) (1920) · read from the scan by machine — the Gujarati itself is unchecked · awaiting its meaning

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with ડ