- Literally
- Even hard black stones are cut by a rope.
- What it means
- Persistent practice allows even the dullest mind to learn.
Also said as
- (રાત દિવસના અભ્યાસથી મૂર્ખ પણ શિખે છે તે વિષે.)
- અભ્યાસકારિણી વિદ્યા, બુદ્ધિ કર્માનુસારિણી.
- કાઇ શીખીને અવતરતું નથી.
- કામ કામને શિખવે.
- દોહરા—કુવા ઉપરના કઠણ જે, પાકા કાળા પહાણુ;
- દોરડીએ છેદાય છે, એ લેવું એંધાણ.
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.