- What it means
- Not written up yet.
Also said as
- અપના યાદ ન આવહી, જકા યાદ ન અંત.
- લઘુતા સબસે બડી, તાતેં બડા ન કોય;
- જ્યું કર લઘુ અંગુરી, સુવર્ણ પેહેને સોય.
- કુંડલિયો
- બચન સુનેષી ઝાલરી, બેહદ ઘડી સુનાર,
- ઢોર ઢોર ચિત્ત રાખકે, મત પાનીમૈ ડાર;
- મત પાનીમૈ ડાર, ગઈ સો હાથ ન આવે,
- પડી ખલકકે પાસ, આપણું માન ગુમાવે;
- કથે સો કવિયાં કહાન, અગ્નની લાજ હુનેરી,
- મત પાનીમૈ ડાર, ઝાલરી બચન સુનેરી.
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.