- What it means
- Not written up yet.
- The English proverb Shah set beside it
- (ભાવાર્થ) બખ્તૈ તલવારે બાંધી બધા શરા કહેવરાવે છે, પણ કામ પડે અગર મામલો જાગે ત્યારે જોવું કે, કોના મોં ઉપર નૂર રહે છે. એટલે મોં ઉપર આટા ઉડતા ન જણાય તેજ ખરા શૂરવીર.
Also said as
- કામ પડે જબ દેખીયે, કીસકે મુખ્પે નૂર.
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.