બેઠક Bethak

દિવાસો, સો પર્વનો વાસો.

divāsō, sō parvanō vāsō.

Literally
Divaso, the dwelling of a hundred festivals.
What it means
Divaso is a day that marks the beginning of many festivals.

Also said as

  • તેની વિગત
  • શ્રાવણ માસ આખા પર્વના;
  • નવ બેડાનાં;
  • સોળ તોડાનાં;
  • ગણપતિ ચોથથી જળ ઝીલણી અગીઆરસ સુધીનાં પર્વ;
  • દશ જોગીનાં;
  • વીશ ભોગીનાં. આસો વદ ૦)) સુધી, દિવાળી સુધી:
  • કાર્તિક શુદ ૧ અન્નકોટ, જુહાર પટોળાં,
  • કાર્તિક શુદ ૨ ભાઈલાણીજ.
  • કાર્તિક શુદ ૫ સૌભાગ્ય પંચમી, જ્ઞાન પાંચમ.
  • કાર્તિક શુદ ૧૧ થી ૧૫ સુધી ભિષ્મ પંચક.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with દ