બેઠક Bethak

દીલ લગા વેહી સગા, ઓર સગા નહિ કોઇ;

dīla lagā vēhī sagā, ōra sagā nahi kōi;

What it means
Not written up yet.

Also said as

  • મા બેઠી મેહેલાં બળે, પ્રિય પંતર જોઇ.
  • નાગર, નાચણ ને પાવડી, સીંગી ને સુનાર;
  • એ પાંચે ન થાય આપણાં, છઠ્ઠા ખેડાવાળ.
  • બચન તજે ન સત્યપુરુષ, તજે પ્રાણ અરુ દેશ;
  • પ્રાણ પુત્ર દુહુ પરહર્યા, બચન હેત અવધેશ.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · awaiting its meaning

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with દ