- Literally
- Let the sons grow up, we will get them married, the promises of the Rana.
- What it means
- Empty promises about the future are never fulfilled.
- The English proverb Shah set beside it
- Tomorrow comes never. False promises.Whenever two Sundays meet, never.
Also said as
- દીકરા મોટા થા પરણાવશું.
- રાણાજીનાં અબારાં.
- મેસાણાના ભાટ જમે કાલ.
- દિવસના ક્યાં દુકાળ છે.
- સોમવતી અમાસ ને શુક્રવાર.
- અગસ્ત્યના વાયદા.
- વાયદા હોળી દીવાળી વચ્ચે તે ખુટે જ નહીં.
- હજી તો રહિણીમાં ગાજે છે.
- વાયદે ગયું તે વાગ્યે ગયું.
- વાયદા ઉપર વાયદા તેમાં કોણ કાઢે ફાયદા.
- મુલતવી રાખ્યાંનાં માઠાં ફળ.
- તાળવે ગોળ ચોટાડવા.
- પલકકા પખવાડીઆં, ઘડી કે ખટ માસ.
- દાસ છનકુ કહે કાલ, ઊનકે કોણ હવાલ.
- આડી રાત તેની શી વાત?
- ટાઢું પથરા જેવું.
- દીર્ઘસૂત્રી.
- લાંબી કસે ધવરાવે છે.
- બાવા મરેગે, તબ એલ બાટેગે.
- હજી તો ગગનમાં ગાજે છે, મ્હડે જાઓ, બડે થાઓ.
- દાદુરે—અણી કહેતાં દિન આઠ, તણી કહેતાં દિન વીશ;
- હોય કાલનો વાયદો, તો જાણે જગદીશ.
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.