બેઠક Bethak

દીકરા હતા નાના, ત્યારે માએ વહ્યા પાહાણા.

dīkarā hatā nānā, tyārē māē vahyā pāhāṇā.

Literally
When the sons were small, the mother carried stones.
What it means
A mother undergoes immense physical labor and hardship to raise her children during their infancy.

Also said as

  • દીકરા થયા મોટા, ત્યારે જમાના આવ્યા ખોટા.
  • દીકરાને આવી દાઢી, ત્યારે માને મૂકી કહાડી.
  • દીકરાને આવી મૂછ, ત્યારે બાપને નહીં પૂછ.
  • દીકરાને મરતા મૂકે, કે વહુના મચકા ભાંગે.
  • દીકરી આપીને દીકરા લીધા, તે પારકા હતા તેને પોતાના કીધા.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with દ