બેઠક Bethak

દીજે તા વેશ્યાકું દીજે, બ્રાહ્મણ દીજે નર્ક પરીજે;

dījē tā vēśyākuṁ dījē, brāhmaṇa dījē narka parījē;

Literally
If you must give, give to a prostitute; if you give to a Brahmin, you fall into hell.
What it means
Said to mock the greed or ungratefulness of Brahmins, suggesting that charity to them brings no merit compared to others.

Also said as

  • વેશ્યા દીયે વાધે વંશ, બ્રાહ્મણ દીજે જાય નિર્વેશ.
  • દીકા દેવ ને પોહેંચી જાત્રા.
  • દીઠું સુખ ને લાગી ભૂખ.
  • દીટ કઢાવવું.
  • દીઠ દેહ બળે, ને સુતે સોડ બળે.
  • દીયર ઉપર કાંઈ દીકરી જણી છે?
  • દીવાળી તા સહુની, પણ વિજયા (દશમી) તા વહુની.
  • દીવાળી તા અઠે કહે, હેળા તા ઘેર ઘેર.
  • દીવાળી દુનિયાની હેળી હરામીની.
  • દીવાળું કાઢવું ને હાથે નાક વાઢવું.
  • દીક્ષામે ભિક્ષા દીયા, સો તીન લોકકુ જીત લીયા.
  • દુકાને દીધું તાળું ને બંનેનું સાથે દીવાળું.
  • દુઃખીના દાણીઆ.
  • દુખીઆને દુઃખ નહીં.
  • દુઃખી ને દીવાના બરાબર.
  • દુઝતી વીહાય છે.
  • દુનીઆં ચાવીને કુચો કરી નાખી, પણ રાધેના પોખ, ને ધઉંના સાંઠા ખાધા નહીં.
  • દુનીઆં દોરંગી, કાઈ ભાંડ ને કાઈ લંગી.
  • દુગણીનું રબ્યું દુઃખીઆ ખાય, ઘણી મરે ત્યારે દહાડો ન થાય.
  • દુગળો જેઠ, દીયરમાં લેખું.
  • દુલાણા તા દુલાણા, પણ સારી પેઠે ઓભાણા.
  • દુલો પાદશાહ.
  • દુશ્મનનું પણ દુઃખ દેખી રાજી થવું નહીં.
  • દુશ્મન સાથે દોસ્તી, ને વહાણામાં વેર કદી કરવું નહીં.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with દ