બેઠક Bethak

ધુમાડાના ળાચકા.

dhumāḍānā ḷācakā.

Literally
Puffs of smoke.
What it means
Things that appear impressive but have no substance.

Also said as

  • જુઠા દેખાવ વાળી વસ્તુમાંહે વસ્તુતઃ કાંઈ નહીં.
  • પાણીમાં લીટા.
  • રેતીમાં લીટા (રહેજ નહીં.)
  • મૃગજળ.
  • ઝાંઝવાનું પાણી દેખાય ઘણું, પણ કાંઈ મળે નહીં.
  • ગોઠે ગાં—.
  • ધાબળે ગાં—.
  • આકાશકુસુમવત.
  • પાણીની ગાંસડી બાંધવી.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with ધ